Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! મુંબઈ શહેરને હવે આટલા હજાર મેગાવોટ વીજળી મળશે. વેપારીઓની સમસ્યાઓનો અંત આવશે. જાણો વિગત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021 

      મુંબઈ શહેરમાં ૨૪ કલાક વીજળી નો વપરાશ થતો રહે છે. જો ભૂલેચૂકે પણ વીજળી નો સપ્લાય બંધ થઈ જાય તો મુંબઈ શહેરમાં હંગામો મચી જાય‌. જોકે વીજળી ની ખપત દિવસે ને દિવસે વધતી જ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને મુંબઈ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું શહેર બનાવવા, સરકારે જે પગલું ભર્યું છે, તેનાથી 1000 મેગાવોટ વધારાની વીજળી મુંબઈ શહેરને મળશે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને હાલમાં જ એક વીજ પુરવઠો પૂરો પાડતી કંપની ની એપ્લિકેશન ને મંજૂરી આપી છે. એ કંપનીની યોજના અંતર્ગત પાલઘર જિલ્લા ના પુડુસ થી આરે કોલોની સુધીનો ૮૦ કિલોમીટરના અંતરમાં હાઇવોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ (HVDC)  ની લીંક લગાડવામાં આવશે. જેનાથી આવતા ચાર વર્ષની અંદર મુંબઈના લોકોને પૂરતી વીજળી મળી રહેશે.

 

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version