207
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈમાં હાલમાં મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે.
આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં મુંબઈની વસ્તીના લગભગ 41% લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચુક્યા છે.
પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ, શહેરમાં 87.3% એટલે કે 80,62,971 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 40.6% એટલે કે 37,52,880 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે
મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પુણે બીજા ક્રમે છે, જેણે તેની વસ્તીના 36.18% લોકોનું સંપૂર્ણ રસીકરણ કર્યું છે. જેમાં 82.5% લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે
જોકે શહેરની ડબલ ઇમ્યુનાઇઝેશન એવરેજ રાજ્યની કુલ (23%) કરતા ઘણી આગળ છે.
You Might Be Interested In