233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) શહેરમાં આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે.
આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 45.42mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.
દરમિયાન પૂર્વ ઉપનગરમાં(East Suburbs) 34.96mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.
પશ્ચિમ ઉપનગરમાં 32.05mm જેટલો સરેરાશ વરસાદ પડી ચુક્યો છે.
આ સમાચાર પણ વાંચો : વરસાદે વધારી ઉપાધી- સેન્ટ્રલ રેલવે ખોરવાઈ- આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી- જાણો વિગત
You Might Be Interested In