364
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં રીક્ષા અને ટેક્સી ડ્રાઇવરો આડેધડ ગાડી ચલાવે છે તેવી ફરિયાદો વારંવાર આવતી હોય છે. હવે આ સંદર્ભે મુંબઈ પોલીસે એક સંસ્થા સાથે ભેગા મળીને અનોખું પગલું ભર્યું છે.
ગત થોડા સમયમાં મુંબઇ પોલીસે પાંચ હજાર જેટલા ટેકસી અને રિક્ષા ડ્રાઇવરોને દંડ ફટકાર્યો હતો. હવે આ તમામ લોકોને વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઇલ એસોસિએશન તરફથી ટ્રેનિંગ આપવામાં આવશે. આ કવાયત પાછળનો ઉદ્દેશ્ય એ છે કે રીક્ષા અને ટેક્સી ચાલકો સુધરી જાય તેમજ મુંબઈ શહેરવાસીઓને રોજ હાલાકી નો સામનો ન કરવો પડે.
You Might Be Interested In