Site icon

હાશ!! નવા કોરોના સ્ટ્રેનથી હજી મુંબઈ સુરક્ષિત છે. મુંબઈ મહાનગર પાલીકા ની જાણકારી. પણ શા માટે? જાણો અહીં

બ્રિટનથી મુંબઈ આવેલા નાગરિકો માંથી એકેય નાગરિકને કોરોના નો નવો સ્ટ્રેન નથી

કુલ 590 પ્રવાસીઓ વિમાન થી મુંબઈ આવ્યા હતા. આ તમામ વ્યક્તિને સાત દિવસ માટે હોટલમાં કોરન્ટીન કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

મુંબઈ શહેરમાં 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બર ની રાત્રીએ કુલ 4 વિમાનથી નાગરિકો મુંબઈ આવ્યા હતા.

Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.
Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Mumbai Cyber Fraud: ‘ટાટા પાવર’ના નામે નકલી KYC લિંક મોકલી બોરીવલીના વૃદ્ધના ₹9.75 લાખ પડાવ્યા.
Exit mobile version