મુંબઈ માં કોરોના કાબુમાં : છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો આંકડા અહીં..

by Dr. Mayur Parikh
  • મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં 656 નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. 
  • શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,98,889 થઈ છે.
  • છેલ્લા ૨૪ કલાકમાં 1145 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
  • અત્યાર સુધીમાં કુલ 11,186 કોરોનાગ્રસ્ત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
  • હાલ શહેરમાં 7,180 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More