189
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાજ ઠાકરેની(Raj thackeray) ધમકી પછી અનેક મસ્જિદોએ પોતાના લાઉડસ્પીકરને(Loudspeaker) કાયદેસર બનાવવા માટેની કવાયત શરુ કરી છે. આ માટે મુંબઈની 1144 મસ્જીદોએ લાઉડસ્પીકરને કાયદેસર બનાવવા અરજી કરી છે.
મુંબઈ પોલીસે(Mumbi Police) આમાંથી કુલ 803 અરજીઓને મંજુર કરી છે. જ્યારેકે અન્ય મસ્જિદો(mosque) પરના લાઉડ સ્પીકરોની અરજી વિચારાધીન છે.
હાલ અનેક જગ્યાએ મસ્જીદોએ લાઉડ સ્પીકર પર અજાન(Azan) વગાડવાનું બંધ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.
You Might Be Interested In