ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થી શરૂ કરીને ચર્ચગેટ સ્ટેશન અને મંત્રાલય તેમજ દક્ષિણ મુંબઈના અલગ અલગ વિસ્તાર માં જનાર મેટ્રો ટ્રેન માટે ટનલ ખોદવાનું કામ મોટાભાગે પતી ગયું છે.
કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ અત્યાર સુધી આ માટે ૯૫ ટકા કામ પતિ ચૂક્યું છે. ટનલ ખોદવાનું બાકી રહેલું પાંચ ટકા કામ બહુ ઝડપથી પતી જશે. આમ દક્ષિણ મુંબઈમાં હેરિટેજ ઇમારતો નીચેથી મેટ્રો ટ્રેન માટે ટનલ ખોદવાનું કામ લગભગ પતી ગયું.
મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.
