Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં કોરોનાના કન્ટામિનેટેડ ઝોનમાં ધરખમ ઘટાડો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. એક સારા સમાચાર એ છે કે મુંબઈ શહેરના કુલ 24 વૉર્ડમાંથી ૧૪ વૉર્ડમાં એક પણ દૂષિત ઝોન નથી. આ ઉપરાંત જે 10 વૉર્ડમાં દૂષિત ઝોન છે એની સંખ્યા પણ માત્ર 44 છે. આમ આખા મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઘણી ખરી કાબૂમાં આવી ગઈ છે. ગુજરાતી વિસ્તાર જેવા કે દહિસર, ગોરેગામ, મલાડ ઘાટકોપરમાં એક પણ દૂષિત ઝોન નથી. આ ઉપરાંત અત્યારે દૂષિત વિસ્તારમાં અઢી લાખ લોકો રહે છે. એક સમયે આ આંકડો 20 લાખ જેટલો હતો.

આમ મુંબઈ શહેર માટે આ સારા સમાચાર છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Exit mobile version