Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના

Mumbai Metro Connectivity મુંબઈમાં શહેરી આયોજન (Urban Planning) હેઠળ નવો પ્રયોગ પેડેસ્ટ્રિયન (Pedestrian) સુરક્ષા અને સુવિધા માટે લેવાયો નિર્ણય

Mumbai Metro Connectivity  મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના

Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Metro Connectivity મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન બાદ હવે મેટ્રો નેટવર્ક પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હેઠળ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા મુજબ, હવે શહેરના મોટા મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને મેટ્રો સ્ટેશન સાથે સીધા જોડી દેવામાં આવશે, જેથી મુસાફરોએ રસ્તા પર ટ્રાફિક વચ્ચે ચાલવાની જરૂર નહીં પડે.

👉 આ સમાચાર વાચો:
Sanjay Raut on Sonam Wangchuk નાગપુરમાં ‘રામ મંદિર લૂંટ’ વિરોધી સભાથી ધ્યાન ભટકાવવા સોનમ વાંગચુકની અટકાયત? સંજય રાઉતનો સરકાર પર પ્રહાર

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version