Site icon News Continuous Bureau | Mumbai

નાસિક બાદ મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ – કેટલાય કિલોમીટર દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

નાસિક(Nasik) બાદ મુંબઈ(Mumbai)ના ફેશન સ્ટ્રીટ (Fashion street)વિસ્તારમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી છે. ભીષણ આગને કારણે  કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અગ્નિ જાણકારી મળતા જ ફાયર બ્રિગેડ(fire brigade) ની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ આગ શોર્ટ સર્કિટ(Short ciruite) ના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ઘણી દુકાનો લપેટમાં આવી ગઈ છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.. 

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો :  રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો – રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક  

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version