મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોર(Peacock)… એક એવું પક્ષી છે જેની સુંદરતાની સદીઓથી ચર્ચા થતી આવી છે. તેમને સૌથી શાંત પક્ષી પણ કહેવું ખોટું નહીં હોય. સોશિયલ મીડિયા (Social media)પર અવાર-નવાર મોરના ડાન્સ કરતા વિડીયો જોવા મળે છે. ત્યારે શુક્રવારે મુંબઈ(Mumbai) માં મહારાષ્ટ્ર રાજભવન(Maharashtra Raj Bhavan) ખાતે મોરની જોડી સૂર્યાસ્તનો આનંદ માણતી જોવા મળી હતી. જેની ખુબ જ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ થઇ રહી છે. આ મનમોહક નજારો જોઈને તમારો દિવસ પણ ખરેખર સુંદર બની જશે.

 

આપને જણાવી દઈએ કે આ સુંદર તસવીરો રાજ ભવન સ્ટાફ મેમ્બર યશ પરદેશી તેમના કેમેરામાં કેદ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : ટેક ઑફ સમયે જ ઈન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં લાગી આગ – મુસાફરોના જીવ પડીકે બંધાયા- જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More