ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
હાલ લોકલ ટ્રેન બંધ છે ત્યારે મેટ્રો ટ્રેન ટ્રાયલ રન પર દોડી રહી છે. થોડાક દિવસ અગાઉ કાંદિવલીમાં દાહણુકર વાડીથી શરૂ કરીને લાલજી પાડાના સિગ્નલ સુધી પાટા પર ટ્રાયલ રન લેવામાં આવી હતી. મેટ્રો રેલવેએ પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે તેઓ ટેક્નિકલ ટ્રાયલ શરૂ કરી ચૂક્યા છે. આથી આજે દોડતું વાહન દેખાયું એ ટેક્નિકલ ટ્રાયલ સંદર્ભે હતું.
અરે વાહ! શું વાત છે… #કાંદિવલી પાસે #ટેક્નિકલ ટ્રાયલ રન #મેટ્રો #ટ્રેન પર દેખાઈ; જુઓ #વીડિયો#kandivali #mumbai #Metro #TRAIN #technical #trial #run #Video pic.twitter.com/uCcjTh4UUh
— news continuous (@NewsContinuous) May 25, 2021