News Continuous Bureau | Mumbai
AC Local Train Fire in Mumbai મુંબઈમાં શનિવારે ઘાટકોપર રેલવે સ્ટેશન પર ડોંબિવલી તરફ જતી એસી લોકલ ટ્રેનમાં અચાનક ધુમાડો જોવા મળતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના આગ લાગવાને કારણે નહીં પરંતુ ‘બ્રેક બાઈન્ડિંગ’ (brake binding) જેવી ટેકનિકલ ખામીને કારણે બની હતી.
👉 આ સમાચાર વાચો:
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ