Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! મુંબઈ દિલ્હી વચ્ચે દોડતી આ ટ્રેનમાં હવે વધારાના સિટિંગ કોચ ઉપલબ્ધ થશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર

પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી દિલ્હી વચ્ચે દોડતી દુરંતોમાં વધારાના સીટીંગ કોચ રાખવાનો નિર્ણય લીધો છે.
 વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નં. 22209/22210 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ માં વધારાના સીટિંગ કોચ માટેનું બુકિંગ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર 20 જાન્યુઆરી 2022 થી ખુલશે.
આ વધારાના કોચમાં એટલે કે ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં કેટરિંગ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય.

શું મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો? BMCએ હાઈકોર્ટેમાં આપ્યો આ જવાબ; જાણો વિગત

ટ્રેનનો હોલ્ટનો સમય સહિતની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.અહીં  ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ આરક્ષિત ટ્રેનમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ બેસવાની પરવાનગી આપવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર કોવિડ-19 સંબંધિત તમામ ધોરણો, એસઓપીનું પાલન કરે.

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version