183
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં કોરોનાના દર્દી(covid19 case)ઓની સંખ્યામાં ચઢ ઉતર થઈ રહ્યો છે.
શહેરમાં આજે પાંચ દિવસ બાદ 100 કરતાં ઓછા એટલે કે ૬૩ દર્દી નોંધાયા છે.
સાથે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત થયુ નથી.
શહેરમાં આજે કોરોનાના ૫૬ દર્દી કોરોનાથી મુક્ત બન્યા છે અને હાલ શહેરમાં કોરોનાના સક્રિય ૮૨૨ દર્દી છે.
RBI એ મુંબઈની આ કો-ઓપરેટિવ બેંકને ફટકાર્યો 58 લાખ નો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?
You Might Be Interested In