178
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
ઘાટકોપર અને માનખુર્દ વચ્ચે જે ફ્લાયઓવર બંધાયો છે તેના નામકરણ મુદ્દે શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા હતા. શિવસેનાએ આ ફ્લાયઓવર ને સંત મોઈનુદ્દીન ચિશ્તી આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનોજ કોટકે તેને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનું સૂચવ્યું હતું. હવે આખરે આ મુદ્દે શિવસેનાએ નમતું જોખ્યું છે. સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલે માહિતી આપતાં જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા આ ફ્લાયઓવર ને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપશે.
આ નામકરણ મુદ્દો ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો. જેમાં શિવસેના રાજકારણ રમવાનો પ્રયત્ન કરવા જતા ફસકી પડી છે.
You Might Be Interested In