Site icon

 કેવું આશ્ચર્ય!! વાહનો બંધ છે તો પણ મુંબઈ નું હવામાન ખરાબ. મલાડ ની હવા સૌથી ખરાબ. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

એક તરફ લોકડાઉન ને કારણે વાહન વ્યવહાર બંધ છે. રસ્તા સુમસાન છે. આને કારણે એવું લાગી રહ્યું હતું કે હવા શુદ્ધ થશે. પરંતુ અવળું ચિત્ર દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે માવઠા પડી રહ્યા છે. તેમજ મુંબઈ શહેરમાં ભારે ગરમી છે. આ પરિસ્થિતિમાં મુંબઈમાં ભેજનું વાતાવરણ ઘણું વધી ગયું છે અને તેની સાથે જ પ્રદૂષણના સૂક્ષ્મ કણો ભેજ સાથે ભળી ગયા છે. આ કારણથી મુંબઈ નું વાતાવરણ ખરાબ છે.

વેધશાળાએ બુધવારના દિવસે નોંધેલા રીડિંગ મુજબ મુંબઈના મલાડ વિસ્તારમાં હવામાન સૌથી ખરાબ છે. જ્યારે કે કોલાબા અને મજગાવ વિસ્તારમાં વાતાવરણ સૌથી વધારે દૂષિત છે. બીજી તરફ બોરીવલી, ભાંડુપ, અંધેરી, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને ચેમ્બુરમાં મધ્યમ ખરાબ હવા છે.

આ અહેવાલથી એવું લાગી રહ્યું છે કે લોકડાઉન ને કારણે હવામાં સુધરે એવી કોઈ વાત નથી.

ચોંકાવનારો ખુલાસો : હવે ખબર પડી કે મુંબઈમાં બેડ કેમ ખાલી નથી!!! ચાલીસ ટકા બેડ મુંબઈની બહારના લોકોએ રોકી રાખ્યા છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version