News Continuous Bureau | Mumbai
આખરે મલાડ રેલવે સ્ટેશનની બહારનો વિસ્તાર હવે ખાલી થયો છે. અહીં મુંબઈ મહાનગરપાલિકા નું બુલડોઝર ફરી વળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ અહીં મોજુદ તમામ દુકાનોને તોડી પાડી છે. પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના કર્મચારીઓની હાજરી વચ્ચે દિવસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં બેફામ બન્યા બાઈક રાઇડ્સર્સ, શહેરના આ વિસ્તારમાં લગાવી રેસ.. વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો..
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એવી માંગણી કરવામાં આવી હતી કે મલાડ રેલવે સ્ટેશનની બહારનો રસ્તો ખુલ્લો કરવામાં આવે. હવે પાલિકાએ આંકરા પગલા લીધા છે. જુઓ વિડિયો.
Join Our WhatsApp Communityઆખરે #મલાડ રેલવે #સ્ટેશન એ મોકળો શ્વાસ લીધો, એમ એમ #મીઠાઈવાલા સહિતની બધી #દુકાનો તોડી પડાઈ. જુઓ #વિડિયો.#Mumbai #malad #traffic #bulldozer #viralvideo #newscontinuous pic.twitter.com/q4DCrRk4EA
— news continuous (@NewsContinuous) April 28, 2023
