Site icon

આખરે મલાડ રેલવે સ્ટેશન એ મોકળો શ્વાસ લીધો, એમ એમ મીઠાઈવાલા સહિતની બધી દુકાનો તોડી પડાઈ. જુઓ વિડિયો.

મલાડ રેલવે સ્ટેશનની બહાર એકદમ સાંકડો રસ્તો હતો જ્યાં ઓટોરિક્ષા વાળાઓની દાદાગીરી ચાલુ હતી, આ ઉપરાંત ગેરકાયદેસર દુકાનો એ લોકોને પરેશાન કરી મૂક્યા હતા.

All shops outside malad station demolished

આખરે મલાડ રેલવે સ્ટેશન એ મોકળો શ્વાસ લીધો, એમ એમ મીઠાઈવાલા સહિતની બધી દુકાનો તોડી પડાઈ. જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

આખરે મલાડ રેલવે સ્ટેશનની બહારનો વિસ્તાર હવે ખાલી થયો છે. અહીં મુંબઈ મહાનગરપાલિકા નું બુલડોઝર ફરી વળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ અહીં મોજુદ તમામ દુકાનોને તોડી પાડી છે. પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના કર્મચારીઓની હાજરી વચ્ચે દિવસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં બેફામ બન્યા બાઈક રાઇડ્સર્સ, શહેરના આ વિસ્તારમાં લગાવી રેસ.. વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એવી માંગણી કરવામાં આવી હતી કે મલાડ રેલવે સ્ટેશનની બહારનો રસ્તો ખુલ્લો કરવામાં આવે. હવે પાલિકાએ આંકરા પગલા લીધા છે. જુઓ વિડિયો.

Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Bandra Terminus Drug Bust: બાંદ્રા ટર્મિનસ પર હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: અવધ એક્સપ્રેસમાંથી ₹૧૩.૮૩ કરોડનું ચરસ ઝડપાયું; પોલીસને જોઈ પેડલર ફરાર.
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
Yogesh Verma BJP: માલાડમાં ‘ડીપ ક્લીનિંગ’ અભિયાનથી બદલાઈ તસવીર, અતિક્રમણ દૂર થયા બાદ શરૂ થઈ સઘન સફાઈ
Exit mobile version