ચર્ચગેટ રેલવે સ્ટેશન પર આ સમસ્યા સર્જાતા. વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેનો મોડી.

by Dr. Mayur Parikh

ચર્ચગેટ રેલવે સ્ટેશન પર તાંત્રિક અડચણ પેદા થતાં વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેન પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી છે.

રેલવે પ્રશાસન આ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

જોકે રાહતના સમાચાર એ છે કે એ કે ટ્રેન રદ કરવામાં આવી નથી. તેમજ અડચણ દૂર થતા ટાઈમ ટેબલ ને ધીમે ધીમે સમયસર કરી નાખવામાં આવશે.

ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More