Site icon

Anant Radhika Wedding : અનંત અંબાણી આ શુભ મુહુર્તે રાધિકા મર્ચન્ટ સાથે લેશે સાત ફેરા; જાણો જાનથી લઈ વરમાળા સુધીનો ટાઈમિંગ..

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમની લેડી લવ રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ એટલે કે આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરશે.

Anant Radhika Wedding Anant Ambani And Radhika Merchant's Grand Wedding's 'Muhurat', 'Varmala', 'Lagna Vidhi' And More

Anant Radhika Wedding Anant Ambani And Radhika Merchant's Grand Wedding's 'Muhurat', 'Varmala', 'Lagna Vidhi' And More

News Continuous Bureau | Mumbai

Anant Radhika Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમની બીજી વહુનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આજે એટલે કે 12મી જુલાઈએ અનંત અંબાણી ( Anant Ambani )  તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. પોતાના પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે અંબાણી પરિવાર છેલ્લા ઘણા દિવસોથી ખાસ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં બધું જ ખાસ થવાનું છે. તેમના લગ્નમાં ભારત અને વિદેશના મહેમાનો, સ્વાદિષ્ટ ભોજન, કડક સુરક્ષા, શાહી પોશાક અને ઘણું બધું.

Join Our WhatsApp Community

Anant Radhika Wedding : લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શન

અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શન ( pre wedding function )  થયા હતા. જે ઈવેન્ટ એકદમ રોયલ હતા. સમૂહ લગ્નથી લગ્નનો કાર્યક્રમ શરૂ થયો હતો. અનંત અને રાધિકાનો સંગીત સમારોહ 6ઠ્ઠી જુલાઈએ થયો હતો, જેમાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. 8મી જુલાઈના રોજ હલ્દી સેરેમની યોજાઇ હતી, જેમાં તમામ સેલેબ્સે ભાગ લીધો હતો. મહેંદી સેરેમની 10મી જુલાઈએ એન્ટિલિયામાં જ થઈ હતી. જેમાં મહેંદી કલાકાર વીણા નાગડાએ રાધિકાના હાથ પર મહેંદી લગાવી હતી. આજે બંને પરિવારની સાથે ફેન્સ પણ લગ્ન માટે તૈયાર છે, જેઓ ઘણા સમયથી આ લગ્નની રાહ જોઈ રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Anant-Radhika Wedding Mumbai Traffic : આજે અનંત -રાધિકાના લગ્ન, મુંબઈના ટ્રાફિકમાં ફેરફાર, આ રૂટ પર રહેશે પ્રતિબંધ; વાહનચાલકોને થશે હેરાનગતિ..

Anant Radhika Wedding: લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ થશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પરંપરાગત વૈદિક હિંદુ રીતિ-રિવાજ સાથે થશે. અનંત અને રાધિકા બંને ગુજરાતી પરિવારના છે, તેથી તેમના લગ્ન ગુજરાતી વિધિથી જ થશે.

Anant Radhika Wedding: લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ  .

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version