અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો વિડીયો વાયરલ- જુઓ વિડિયો અહીં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) હોવાને કારણે સ્વામી વિવેકાનંદ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જુઓ વિડિયો અહીં…

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગની આવી છે આગાહી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More