293
Join Our WhatsApp Community
અંધેરી સબવેના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને ધ્યાનમાં રાખીને, મુંબઇ ટ્રાફિક પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે
જેમાં જણાવાયું છે કે 21 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સબવે વાહનો અને રાહદારીઓની અવરજવર માટે બંધ રહેશે.
પોલીસે દાવો કર્યો છે કે રાત્રે સબવે પરથી પસાર થવું ખૂબ જોખમી છે, ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન, તે જીવલેણ સાબિત થઈ શકે છે.
જોકે વાહનચાલકો પૂર્વ-પશ્ચિમમાં પ્રવાસ માટે જોગેશ્વરી ખાતે બાલ ઠાકરે ફ્લાયઓવર, સાન્તાક્રુઝ ખાતે મિલન સબવે અને અંધેરી ખાતે ગોપાલ કૃષ્ણ ગોખલે પુલનો ઉપયોગ કરી શકે છે.
શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ
You Might Be Interested In