Site icon News Continuous Bureau | Mumbai

પાલિકા દ્વારા થતા કોરોના ટેસ્ટ અને તેના રિપૉર્ટ નકલી હોવાનો આક્ષેપ કરનારા કૉન્ગ્રેસના આ કૉર્પોરેટરની ઘરપકડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર

શહેરમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે મુંબઈ મહાપાલિકા વિવિધ કાર્યો કરી રહી છે ત્યારે મુંબઈમાં થતા કોરોનાના ટેસ્ટ અને તેના રિપૉર્ટ નકલી  હોવાનો આક્ષેપ વડાલાના નગરસેવકે કર્યો હતો. જેમની સહાર પોલીસે ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Channel

21મેના રોજ વડાલાના નગરસેવક સુફિયાના વાનુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં કહ્યું હતું કે વાનુએ BMC દ્વારા થતા કોરોના ટેસ્ટ અને તેના રિપૉર્ટને ફ્રૉડ કહ્યા હતા. તેમના આ વ્યવહારથી BMCની છબી ખરાબ થઈ છે. કોવિડ રિપૉર્ટ પર અવિશ્વાસ વ્યક્ત કરવા બદલ અને કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાના આરોપમાં વાનુ વિરુદ્ધ સહાર પોલીસે ધારા 188 અન્ય ધારા હેઠળ કેસ નોંધ્યો છે. આ બાબતે મંગળવારે વાનુની ધરપકડ થઈ હતી. જોકે તેમને પાંચ હજાર રૂપિયાના દંડ પર જામીન મળ્યા છે.

સુનીતા સાથે લગ્ન કર્યા બાદ પણ ગોવિંદાએ એને ગુપ્ત રાખ્યાં, આપ્યું આ કારણ; જાણો વિગત 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version