News Continuous Bureau | Mumbai
શિવસેના (Shivsena) કોર્પોરેટર હત્યા કેસમાં સજા ભોગવી રહેલો કુખ્યાત ડોન અરુણ ગવળી (Don Arun Gawli) હાલમાં તેના પુત્રના લગ્ન પ્રસંગે પેરોલ પર જેલની બહાર છે. બોમ્બે હાઈકોર્ટ (bombauy High court) ની નાગપુર બેંચે દીકરા યોગેશ લગ્ન માટે પેરોલ મંજૂર કરી છે. દરમિયાન તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેના દીકરાના હલ્દી ફંકશનમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે તેના પરિવારના અન્ય સભ્યો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
Gangster Arun Gawli dancing in haldi ceremony of his son Yogesh Gawli…
Video viral on social media.#Arungawli #gangster#Mumbai pic.twitter.com/DmJ8B27g9i
— Siraj Noorani (@sirajnoorani) November 18, 2022
ઉલ્લેખનીય છે કે શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની 2012માં થયલી હત્યાના કેસમાં ગવળી હાલ જન્મટીપની સજા ભોગવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: રોકાણ મામલે મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોમાં પુરુષો કરતા આગળ : રીપોર્ટમાં કરાયો દાવો