123
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Ashish Shelar BJP Mumbai: ઉત્તર મુંબઈની ટિકિટ વહેચણીમાં મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલાર નો દબદબો દેખાઈ રહ્યો છે. એક તરફ તેમના સગા મોટાભાઈ વિનોદ શેલારને મલાડ વિધાનસભા સીટથી ભાજપે ( BJP ) ઉમેદવાર ઘોષિત કર્યા છે ત્યારે બીજી તરફ બોરીવલી ખાતેથી સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય અન્ય તમામ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ સાફ છે કે જે જગ્યાએ ઉમેદવાર બદલવાનો સ્કોપ હતો તે જગ્યાએ આશિષ શેલાર ( Ashish Shelar ) સંપૂર્ણ રીતે સફળ રહ્યા
આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Assembly Election : બોરીવલીનો પડદા પાછળનો ખેલ: આશિષ શેલારનો રેફરન્સ અને અમિત શાહે મત્તું માર્યું. જાણો સંજય ઉપાધ્યાય ને કઈ રીતે ટિકિટ મળી.
You Might Be Interested In