Site icon

મુંબઈમાં કોરોનાના કેસ કાબુમાં પણ મોતનો આંકડો વધ્યો, 5 મહિનામાં બાદ સૌથી વધુ સિંગલ-ડે કોવિડ ડેથ; જાણો આજે કેટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. 

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,317 નવા કેસ નોંધાયા છે.

આ દરમિયાન 9 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 11 ઓગસ્ટ, 2021 પછી સૌથી વધુ સિંગલ-ડે કોવિડ મૃત્યુની સંખ્યા છે.

હાલ શહેરમાં કોરોના ના 84,352 સક્રિય દર્દી છે. 

ઉલ્લેખનીય છે કે ગુરુવારની તુલનામાં આજે મુંબઈમાં થોડા ઓછા કેસ જોવા મળ્યા છે. ગુરુવારે રાજધાનીમાં 13,702 કેસ મળી આવ્યા હતા.

સરહદ વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચે થયો રેકૉર્ડબ્રેક બિઝનેસ, વર્ષ 2020ની સરખામણીએ આટલા ટકા વધારે; આંકડો જાણીને દંગ રહી જશો

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version