147
Join Our WhatsApp Community
માસ્ક ન પહેરા લોકોની વિરુદ્ધમાં મુંબઈ મહાનગરપાલિકાની અભિયાન ચાલુ છે.
હવે આ અભિયાનમાં મુંબઈ પોલીસ પણ જોડાઈ ગઈ છે.
મુંબઈ પોલીસે 94 પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યા છે કે જે કોઈ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તેને 200 રૂપિયાનો દંડ કરવામાં આવે.
આ માટે મુંબઇ પોલીસે કોન્સ્ટેબલ લેવલના કર્મચારીઓને કામે લગાડયા છે.
એટલે કે જે જગ્યાએ મુંબઈ મહાનગરપાલિકાની નજર નથી તે તમામ જગ્યાએ મુંબઈ પોલીસ પહોંચી જશે.
You Might Be Interested In