Site icon

નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

મુંબઈની 32 મીટરની ઊંચાઈ સુધીની અથવા તો 10 માળ થી નીચેની રેસિડેન્શિયલ બિલ્ડંગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ  ફાયર એન્ડ સેફ્ટી ઓડિટર નીમવાનો નિર્ણય લીધો છે.

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસહેઠળ મુંબઈ મનપા 10 માળ થી ઓછા માળાની ઈમારતો માટે ફાયર અને લાઈફ સેફ્ટી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે આ ઓડિટર નીમવાની છે. ઓડિટર નીમવાથી  બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામને ઝડપી મંજૂરીની સાથે જ કામમાં પારદર્શકતા રહેશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version