Site icon News Continuous Bureau | Mumbai

નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

મુંબઈની 32 મીટરની ઊંચાઈ સુધીની અથવા તો 10 માળ થી નીચેની રેસિડેન્શિયલ બિલ્ડંગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ  ફાયર એન્ડ સેફ્ટી ઓડિટર નીમવાનો નિર્ણય લીધો છે.

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત

“ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ“ હેઠળ મુંબઈ મનપા 10 માળ થી ઓછા માળાની ઈમારતો માટે ફાયર અને લાઈફ સેફ્ટી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે આ ઓડિટર નીમવાની છે. ઓડિટર નીમવાથી  બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામને ઝડપી મંજૂરીની સાથે જ કામમાં પારદર્શકતા રહેશે.

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version