News Continuous Bureau | Mumbai
મોર(Peacock)… એક એવું પક્ષી છે જેની સુંદરતાની સદીઓથી ચર્ચા થતી આવી છે. તેમને સૌથી શાંત પક્ષી પણ કહેવું ખોટું નહીં હોય. સોશિયલ મીડિયા (Social media)પર અવાર-નવાર મોરના ડાન્સ કરતા વિડીયો જોવા મળે છે. હાલમાં જ આવા જ એક મોરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઢેલ તેના બચ્ચાંઓ સાથે મુંબઈ(Mumbai)ના રાજભવન(Rajbhavan)ની સડકો પર મોર્નિંગ વોક (Morning walk) કરતી જોવા મળી રહી છે. આ મનમોહક નજારો જોઈને તમારો દિવસ પણ ખરેખર સુંદર બની જશે.
#મુંબઈના રાજભવનના રોડ પર જોવા મળ્યો મનમોહક નજારો, #મોર્નિંગ વોક પર નીકળી #ઢેલ અને તેના બે બચ્ચાં .. જુઓ સુંદર #વીડિયો #Mumbai #Rajbhavan #peacock #morningwalk #viralvideo #newsocontinuous pic.twitter.com/h94cgR2TA9
— news continuous (@NewsContinuous) October 10, 2022
આ સમાચાર પણ વાંચો : સાવધાન રહેજો- આ વેક્સિન લેવાથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો- થયો ચોંકાવનારો ખુલાસો