Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના રાજભવનના રોડ પર જોવા મળ્યો મનમોહક નજારો- મોર્નિંગ વોક પર નીકળી ઢેલ અને તેના બે બચ્ચાં – જુઓ સુંદર વીડિયો 

News Continuous Bureau | Mumbai

મોર(Peacock)… એક એવું પક્ષી છે જેની સુંદરતાની સદીઓથી ચર્ચા થતી આવી છે. તેમને સૌથી શાંત પક્ષી પણ કહેવું ખોટું નહીં હોય. સોશિયલ મીડિયા (Social media)પર અવાર-નવાર મોરના ડાન્સ કરતા વિડીયો જોવા મળે છે. હાલમાં જ આવા જ એક મોરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઢેલ તેના બચ્ચાંઓ સાથે મુંબઈ(Mumbai)ના રાજભવન(Rajbhavan)ની સડકો પર મોર્નિંગ વોક (Morning walk) કરતી જોવા મળી રહી છે. આ મનમોહક નજારો જોઈને તમારો દિવસ પણ ખરેખર સુંદર બની જશે.  

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : સાવધાન રહેજો- આ વેક્સિન લેવાથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો- થયો ચોંકાવનારો ખુલાસો
 

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version