સાવધાન- ગણપતિ બાપ્પા ના દર્શને જાવ છો-તો તમારા પર્સ- મોબાઈલ સંભાળજો- મુંબઈમાં ચોરટાઓની ધૂસણખોરી

News Continuous Bureau | Mumbai

બે વર્ષે આ વખતે ધૂમધામથી ગણેશોત્સવની(Ganeshotsav) ઉજવણી થવાની છે. અનેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં(public Ganeshotsava Mandal) પણ મોટી સંખ્યામાં ભક્તો પોતાના ગણપતિબાપ્પાના દર્શને(Lord Ganesh darshan) કરવા ઉમટી પડે એવી શક્યતા છે. ત્યારે ભક્તોની(devotees) ભીડનો લાભ લેવા માટે પરરાજ્યમાંથી ચોરટાઓની ટોળકીઓએ(Gangs of thieves) હાથ ચાલકારી કરવા મુંબઈમાં ધુસણખોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈમાં ચિંચપોકલીના(Chinchpokli) સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ચિંતામણી ના આગમન સમારોહમાં આ ટોળકીએ હાથચાલાકી કરી છે. ચિંતામણીની આગમન શોભાયાત્રામાં(arrival procession) જોડાયેલા 72 ગણેશ ભક્તોના મોબાઈલ ફોન(Devotees' mobile phones) ચોરાઈ ગયા છે.

લાલબાગના રાજા(Lalbagh Cha Raja), ગણેશ ગલી(Ganesh Gally) અને મુંબઈના અન્ય ગીચ ગણેશ મંડળોને મુંબઈ પોલીસ(Mumbai Police) દ્વારા મળી આવી છે. આ બેઠકમાં બોર્ડના તમામ અધિકારીઓ અને કાર્યકરોને સતર્ક રહેવા જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ- મુંબઈની આ હોસ્પિટલમાંથી પાંચ વર્ષમાં આટલા દર્દી ભાગી છૂટ્યા

 મુંબઈ પોલીસે દર્શન માટે આવતા ગણેશ ભક્તોને(Ganesha devotees) સતર્ક રહેવા અને તેમની કિંમતી ચીજવસ્તુઓ અને મોબાઈલ ફોનની સંભાળ રાખવાની અપીલ કરી છે. પોલીસની ટીમો પણ સાદા કપડામાં હશે અને ગુનેગારો, મોબાઈલ ફોન ચોરો અને મહિલાઓની છેડતી કરનારાઓ પર નજર રાખશે.

મુંબઈમાં તહેવાર દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ ચોરી કરતી ગેંગ અન્ય રાજ્યમાંથી મુંબઈમાં પ્રવેશ કરતી હોય છે. આ ગેંગ દક્ષિણ મુંબઈમાં લોજમાં રહે છે. ગણેશોત્સવ દરમિયાન આ ટોળકી ભીડમાં ભળી જાય છે અને મહિલાઓના પર્સ, સોનાની ચેઈન, મોબાઈલ ફોન ખેંચીને ભીડમાં ફેલાઈ જાય છે. આ ગેંગ પર પોલીસની નજર રહેશે. આ માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસે મુંબઈની હોટેલ લોજમાં તપાસ શરૂ કરી છે. સાથે જ લાંબા અંતરની ટ્રેનો દ્વારા મુંબઈ આવતા શંકાસ્પદ પર પણ પોલીસ નજર રાખશે. નાકાબંધી, વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!