Site icon

Western Railway Special Block : પશ્ચિમ રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર! આ બ્રિજના તોડકામ માટે શનિવારે મધ્યરાત્રિના રહેશે વિશેષ બ્લોક, કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ.

Western Railway Special Block : રેલવે પ્રશાસને પુલનું તોડકામ કરવા માટે શનિવારે મધ્યરાત્રી 1.10 થી રવિવારે વહેલી સવારે 4.10 વાગ્યા વચ્ચે વિશેષ ટ્રાફિક બ્લોકની જાહેરાત કરી છે.

Mumbai local Train Updates Western railway Train jumbo Block , 4 hour block on 3rd may midnight know time and details

Mumbai local Train Updates Western railway Train jumbo Block , 4 hour block on 3rd may midnight know time and details

News Continuous Bureau | Mumbai

Western Railway Special Block : મુંબઈના પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમને જોડતો પગપાળા પુલ જૂનો હોવાથી તેને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રશાસને પુલ તોડી પાડવા માટે શનિવારે મધરાતે 1.10 થી રવિવારે વહેલી સવારે 4.10 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક બ્લોકની ( traffic block ) જાહેરાત કરી છે. આ કારણે મોડી રાત્રે ચાલતી લોકલ ટ્રેનોમાં કેટલાક ફેરફાર થશે અને કેટલીક લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ચર્ચગેટની છેલ્લી ( Local Train ) લોકલઃ શનિવારે રાત્રે 11.30 વાગ્યે વિરારથી ઉપડતી ચર્ચગેટ ( Churchgate )  લોકલ રાત્રે 1.10 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ચર્ચગેટ માટે આ છેલ્લી લોકલ હશે. ત્યાર બાદ બ્લોક લેવાતા તોડકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Yodha OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ યોદ્ધા, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ

Western Railway : મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central ) સુધી ચલાવવામાં આવતી ( Mumbai Local Train ) લોકલ ટ્રેનોઃ

– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.10 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 11.49 વાગ્યે વિરાર-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.30 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.05 વાગ્યે વિરાર-ચર્ચગેટ

મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી લોકલ ટ્રેનો (ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ રદ્દ થનારી ટ્રેનો)
– રવિવારે સવારે 4.25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-વિરાર
– રવિવારે સવારે 4.18 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી

Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Worli Sea Link Accident: Coastal Road–BKC Connector પર કારની ટક્કરે બે પોલીસકર્મીઓને ભોગ બનવા પડ્યા
Kandivali Murder: પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી લોકોમાં ઉગ્ર રોષ
Exit mobile version