Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ને કારણે મુંબઈમાં માત્ર ત્રણ મૃત્યુ. જાણો તાજા આંકડા અહીં…

મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા  છે.

Join Our WhatsApp Channel

અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. 

મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે. 

હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.

Borivali Rape Case બોરીવલીમાં પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા, દિંડોશી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Auto Rickshaw Thief Mumbai મુંબઈમાં સક્રિય ઓટો રિક્ષા ચોર ઝડપાયો ૪ વાહનો કબજે..
Kalyan Irani Basti Police Raid કલ્યાણની ‘ઇરાણી વસ્તી’માં પોલીસનું મેગા ઓપરેશન ૮ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
Dahisar Police Busted Fake ID Card Racket દહીસર પોલીસે બનાવટી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, ૪ ની ધરપકડ
Exit mobile version