News Continuous Bureau | Mumbai

Mahavir Jayanti: ભાજપ અને મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ મહાવીર જયંતી નિમિત્તે આશીર્વાદ લઈ પૂજન અર્ચન કર્યા

Mahavir Jayanti: આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

News Continuous Bureau | Mumbai

Mahavir Jayanti:  મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. તેમજ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આજે ભાજપ ( BJP ) મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ ( Piyush Goyal ) ઉત્તર મુંબઈ ખાતે વિવિધ સ્થળે આયોજિત જૈન ઉપાશ્રય અને શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. કાંદિવલી પશ્ચિમ ઈરાની વાડી વિસ્તારમાં આવેલા વિરાયતન મેદાન, મલાડ પશ્વિમ જૈન ધર્મના ( Jainism ) સેંકડો ભાવિકો સાથે શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં, તેમજ બોરીવલી પશ્ચિમ ખાતેના દવે નગર ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત શ્રી પ.પુ.આચાર્ય શ્રી મહાબોધી સુરીશવરજી તથા પ. પુ.આચાર્ય શ્રી ધરમ યશસુરીશવરજી ના આશીર્વાદ લીધા હતા. 

Join Our WhatsApp Channel
BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

આ સમાચાર પણ વાંચો :  Mhada Lottery: મુંબઈવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! મ્હાડા સપ્ટેમ્બરમાં 2,000 મકાનો માટે લોટરી કાઢવાની તૈયારીમાં, મકાનોને બનાવાશે આધુનિક..

આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

આચાર્ય ભગવંત શ્રી એ વિકસિત ભારતની સંકલ્પના સાકાર થાય તેવા આશીર્વાદ પીયૂષ ગોયલ ને આપ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
EC Decision Unites INDIA Bloc ચૂંટણી પંચના નિર્ણયોએ ‘ઇન્ડિયા’ ગઠબંધનને એકજૂટ કર્યું? મમતાના સમર્થનમાં વિપક્ષો એક મંચ પર
Apple iPhone 18 Launch Mumbai મોંઘવારીની બૂમો કે સુપર કન્ઝ્યુમરિઝમ? મુંબઈમાં દોઢથી બે લાખના આઈફોન માટે પડાપડી! સ્ટોર્સ બહાર લાંબી લાઈનો
TMC Symbol Row TMC સિમ્બોલ વિવાદમાં મમતા સાથે આવી કોંગ્રેસ કહ્યું ‘જ્ઞાનેશ કુમારે મોદીજીને જન્મદિવસની ભેટ આપી…’
Exit mobile version