Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

મુંબઈના અંધેરી(પૂર્વ)ના વોર્ડ નંબર 80ના ભાજપના નગરસેવક સુનીલ યાદવનું વહેલી સવારે મૃત્યુ થયું હતું.  આજે બપોરના બે વાગે અંધેરીના પારસીવાડા સ્મશાનભૂમીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હવામાન વિભાગની ચેતવણી, આગામી આટલા કલાક મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ ચાલુ રહેશે; જાણો વિગતે

સુનીલ યાદવ લાંબા સમયથી બીમાર હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સુનીલ યાદવ હાલ પાલિકાની આરોગ્ય સમિતિના સભ્ય હતા.  2018 થી 2020 સુધી બે વર્ષ માટે તેઓ કે-ઈસ્ટ પ્રભાવ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. સુધાર સમિતિમાં પણ તેઓ મેમ્બર રહી ચૂકયા હતા. 2017માં પહેલી વખત નગરસેવક તરીકે ચૂંટાયેલા સુનીલ યાદવ સ્થાનિક વિસ્તારમાં લોકપ્રિય હતા. અગાઉ આ વોર્ડમાંથી તેમના પત્ની સંધ્યા યાદવ નગરસેવિકા રહી ચૂક્યા છે.

Mumbai Local Mega Block મુસાફરો માટે મહત્ત્વના સમાચાર મધ્ય અને પશ્ચિમ રેલવે પર રવિવારે મેગા બ્લોક, અનેક લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત
Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
Exit mobile version