BJP candidates list : ગોપાલ શેટ્ટીની નારાજગી દુર કરવા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોરીવલી આવ્યા, તેમને મળ્યા. જુઓ ફોટો અને વિડીયો

BJP candidates list : ગોપાલ શેટ્ટીની નારાજગી દુર કરવા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોરીવલી આવ્યા, તેમને મળ્યા. જુઓ ફોટો અને વિડીયો

by kalpana Verat
BJP candidates list Deputy CM Devendra Fadnavis Meet MP Gopal Shetty

News Continuous Bureau | Mumbai

BJP candidates list : ભારતીય જનતા પાર્ટી ( BJP ) એ બુધવારે સાંજે પોતાની બીજી લિસ્ટ જાહેર કરી છે.  ઉત્તર મુંબઈ ( North Mumbai ) ના વર્તમાન સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટીનું પત્તું કપાયું છે. ગોપાલ શેટ્ટીના સ્થાને હવે  પિયુષ ગોયલ ને ટિકિટ મળી છે. દરમિયાન ગોપાલ શેટ્ટીની નારાજગી દુર કરવા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોરીવલી આવ્યા, તેમને મળ્યા. જુઓ ફોટો અને વિડીયો 

BJP candidates list Deputy CM Devendra Fadnavis Meet MP Gopal Shetty

આ સમાચાર પણ વાંચો :  NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓ માટે આ તારીખ પહેલાં અન્ય બેંકના FASTag પર જવા માટે જારી કરી એડવાઈઝરી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More