266
Join Our WhatsApp Community
હાલ મુંબઈની લોકલ ટ્રેનમાં સરકારી કર્મચારી, બેંક કર્મચારી, એડવોકેટ અને અદાલતના કર્મચારીઓને સફર કરવાની છૂટ છે.
હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા તેમના સ્ટાફને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી ભારતીય જનતા પાર્ટીએ કરી છે.
આ માટે ભાજપે ગવર્નર ભગતસિંહ કોશ્યારી ને પત્ર લખ્યો છે.
ઇન્કમટેક્સ ફાઇલ કરવાનો સમય પાકી ગયો છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ટેક્સ પેયર ને ત્યાં જવું પડે છે. આથી ટ્રેનમાં પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરી છે.
You Might Be Interested In