225
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઇમાં ફરીથી કોવિડના દર્દીઓ(Covid patients) વધી રહ્યાં છે એવી સ્થિતિ વચ્ચે કોરોનાકાળ(Corona Period) જેવી જ લોહીની અછત(Blood shortage) મહારાષ્ટ્રમાં(Maharashtra) સર્જાઇ છે.
હાલ રાજ્યની તમામ બ્લડ-બેન્કોમાં(Blood-banks) 44 હજાર યુનિટ રક્તનો પુરવઠો(Blood supply) છે.
એટલે કે લગભગ 10 દિવસ ચાલે એટલું લોહી છે.
મુંબઇમાં દરરોજ 500 થી 1000 યુનિટ અને રાજ્યમાં 3 થી 5 હજાર યુનિટ લોહીની જરૂર પડે છે.
ઉલ્લેખનીય છે કે 2020માં કોરોનાએ પગપેસારો કર્યા પછી રક્તદાન શિબિરોનું(Blood donation camps) પ્રમાણ ઘટી ગયું હોવાથી લોહીની અછત સર્જાઇ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા-કોલાબા વિસ્તારમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો-પડ્યો આટલા મિલીમીટર વરસાદ-જનજીવન થયું ઠપ
You Might Be Interested In