રક્તદાન શ્રેષ્ઠદાન-મહારાષ્ટ્રમાં સર્જાઈ લોહીની અછત-માત્ર આટલા દિવસ ચાલે એટલો જ લોહીનો પુરવઠો બચ્યો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઇમાં ફરીથી કોવિડના દર્દીઓ(Covid patients) વધી રહ્યાં છે એવી સ્થિતિ વચ્ચે કોરોનાકાળ(Corona Period) જેવી જ લોહીની અછત(Blood shortage) મહારાષ્ટ્રમાં(Maharashtra) સર્જાઇ છે.

હાલ રાજ્યની તમામ બ્લડ-બેન્કોમાં(Blood-banks) 44 હજાર યુનિટ રક્તનો પુરવઠો(Blood supply) છે. 

એટલે કે લગભગ 10 દિવસ ચાલે એટલું લોહી છે.

મુંબઇમાં દરરોજ 500 થી 1000 યુનિટ અને રાજ્યમાં 3 થી 5 હજાર યુનિટ લોહીની જરૂર પડે છે. 

ઉલ્લેખનીય છે કે 2020માં કોરોનાએ પગપેસારો કર્યા પછી રક્તદાન શિબિરોનું(Blood donation camps) પ્રમાણ ઘટી ગયું હોવાથી લોહીની અછત સર્જાઇ છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા-કોલાબા વિસ્તારમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો-પડ્યો આટલા  મિલીમીટર વરસાદ-જનજીવન થયું ઠપ 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More