Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં લોહીની તીવ્ર તંગી સર્જાઇ, માત્ર આટલા દિવસ ચાલે તેટલો  જથ્થો બચ્યો ; જાણો વિગતે 

મુંબઇ મહાનગરમાં રક્તના જથ્થાની તીવ્ર તંગી સર્જાઇ છે. હાલના તબક્કે મુંબઇની 55 બ્લડ બેન્કોમાં રક્તનો ફક્ત 3,500 યુનિટ્સ જેટલો જથ્થો છે. 

લોહીનો આટલો જથ્થો ફક્ત ચાર દિવસ સુધી ઉપયોગી બની શકે તેમ છે. 

Join Our WhatsApp Channel

મુંબઇ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અગાઉ શહેરમાં દરરોજ રક્તના એક હજાર યુનિટ્સની જરૂર રહેતી હતી.

જોકે લોકડાઉન દરમિયાન ઓપરેશનના કેસ બહુ ઓછા  હોવાથી લોહીના જથ્થાની જરૂરિયાત ઘટી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન ઓપરેશનના અને કેન્સરની સારવારના કેસમાં વધારો થતા રક્તના જથ્થાની જરૂરિયાત પણ વધી છે.   

સસ્પેન્ડેડ ધારાસભ્ય અતુલ ભાતખલકરને આ કારણથી પોલીસે લીધા અટકાયતમાં; જાણો વિગત  

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version