Site icon

હવે શિક્ષકોને પણ વર્ક ફ્રોમ હોમ. મુંબઈ મહાનગરપાલિકા નો નિર્ણય.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 માર્ચ 2021

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ મુંબઈ મહાનગરપાલિકાએ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નો આદેશ આપ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના પ્રકોપથી બચવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વર્ક ફ્રોમ હોમ નો નિર્ણય લીધો હતો આ 

નિર્ણયના અંતર્ગત શિક્ષકો દરેક આંતરે દિવસે શાળામાં આવી શકશે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભીડને રોકી શકાય.

        મહાનગરપાલિકાએ તેમના તમામ ક્ષેત્રના શિક્ષકો ને  ઈ-લર્નિંગ અને ઓનલાઈન પધ્ધતિની જાણકારી મેળવવાનું સૂચન કર્યું છે. તેમજ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓએ દૈનિક કામકાજની નોંધ google sheet કે worksheet માં કરવાની રહેશે.

પાલિકાના આ નિર્ણયથી એ વાત તો નક્કી છે કે રસ્તા પરની ભીડ ઓછી થશે.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version