160
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ સેલ બનાવીને માસ્ક ન પહેરનાર ની વિરુદ્ધમાં પગલાં ભરવાનું અભિયાન ચાલુ છે.
આ અભિયાન હેઠળ શનિવારે માત્ર એક દિવસમાં 16,154 લોકો દંડાયા હતા.
આ લોકો પાસેથી કુલ ૩૨,૩૦,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ખાસ કરીને રેસ્ટોરન્ટ, ક્લબ ,જીમખાના અને થિયેટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
You Might Be Interested In