317
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
એપ્રિલ 2020 થી સરકારે કાયદો બનાવ્યો કે લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આટલા બધા ને એક વર્ષ પૂરું થયું છે. પરંતુ હજી અનેક લોકો એવા છે જેઓ સુધર્યા નથી.
હવે આ વ્યવસાય કરનાર લોકોએ દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવો પડશે.
મુંબઈ શહેરમાં ગત એક વર્ષમાં ૨૦ લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. આ દંડની રકમ આશરે ૪૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.જોવાની વાત એ છે કે આટલી કડક કાર્યવાહી કરી હોવા છતાં આજની તારીખમાં પણ મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ દૈનિક ૨૦ હજાર લોકોને માસ્ક વગર પકડે છે. જેમની પાસેથી દૈનિક 40 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?
તેમ છતાં લોકો બિન્દાસ પણે બધેજ ફરે છે.
You Might Be Interested In
