માસ્ક પહેરવાના કાયદાનું એક વર્ષ. અત્યાર સુધી આટલા કરોડ વસૂલાયા અને દૈનિક હજી આટલા પકડાય છે. પરંતુ મુંબઈમાં ‘હમ નહીં સુધરેંગે’

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 માર્ચ 2021 

એપ્રિલ 2020 થી સરકારે કાયદો બનાવ્યો કે લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આટલા બધા ને એક વર્ષ પૂરું થયું છે. પરંતુ હજી અનેક લોકો એવા છે જેઓ સુધર્યા નથી.

હવે આ વ્યવસાય કરનાર લોકોએ દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવો પડશે.

મુંબઈ શહેરમાં ગત એક વર્ષમાં ૨૦ લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. આ દંડની રકમ આશરે ૪૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.જોવાની વાત એ છે કે આટલી કડક કાર્યવાહી કરી હોવા છતાં આજની તારીખમાં પણ મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ દૈનિક ૨૦ હજાર લોકોને  માસ્ક વગર પકડે છે. જેમની પાસેથી દૈનિક 40 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?

તેમ છતાં લોકો બિન્દાસ પણે બધેજ ફરે છે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ સંદર્ભે પ્રતિબંધો વધશે? નિર્ણય લેવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. તેમજ આ સમય સુધીમાં નિર્ણય આવશે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More