Site icon News Continuous Bureau | Mumbai

કચરા પર પ્રક્રિયા નહી કરનારી આટલી હાઉસિંગ સોસાયટીઓ સામે મુંબઈ મનપાએ લીધા આ પગલા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભીના અને સૂકા કચરા પર પ્રક્રિયા કરવાનું મોટી હાઉસિંગ સોસાયટીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી 3,367 સોસાયટીમાંથી અત્યાર સુધી માત્ર 696 સોસાયટી પોતાના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરી રહી છે. તેથી નિયમોનું પાલન નહીં કરનારી 1,325 સોસાયટીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી 45 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

મુંબઈમાં 20,000 ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળ ધરાવતી તેમ જ દરરોજ 100 કિલો કરતા વધુ કચરાનું ઉત્પાદન કરનારી સોસાયટી અને હોટલોને સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરવાનું અને  તેના પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત છે. સોસાયટીના પરિસરમાં પ્રોજેક્ટ ઊભો કરવા માટે પાલિકાએ અનેક વખત મુદત વધારી આપી છે. છતાં સોસાયટી નિયમનું ઉલ્લંઘન કરી રહી છે. તેથી છેલ્લા 3-4 વર્ષમાં અનેક વખત સૂચના આપ્યા બાદ 1671 સોસાયટીએ પ્રોજેક્ટ ઊભો કર્યો નથી.

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version