આજે સતર્કતા નો દિવસ : સાંજે આટલા વાગે ચાર મીટર ની ભરતી છે. તંત્ર આખું એલર્ટ. જાણો વિગત.

by Dr. Mayur Parikh

આજે સાંજે ૪.૨૬ કલાકે દરિયામાં ૪.૦૮ મીટર ની ભરતી છે. 

મુંબઈ શહેર માટે આ સમયગાળો ઘણો જોખમી ગણાય છે કારણ કે આ સમયગાળા દરમિયાન શહેરનું પાણી દરિયામાં જઈ શકતું નથી.

સાંજે ચાર વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડશે તો મુંબઈ શહેર ડૂબી શકે છે.

અવિરત વરસાદને કારણે મુંબઈ શહેરની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેનો ની સેવાઓ પર અસર થઈ. સેન્ટ્રલ અને હાર્બર લાઈન લેટ. જાણો વિગત. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More