Site icon

BMC Schools : મુંબઈ મહાનગરપાલિકા શાળાના આટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે આપી ઓલિમ્પિયાડ પરીક્ષા..

BMC Schools : મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ અને શિક્ષણનું સ્તર બાળકોમાં વધારવાના હેતુ રુપ પ્રાથમિક ઓલિમ્પિયાડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

BMC Schools 2223 students of Mumbai Municipal Corporation School gave the Olympiad exam this year

BMC Schools 2223 students of Mumbai Municipal Corporation School gave the Olympiad exam this year

News Continuous Bureau | Mumbai

BMC Schools : મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ( students ) સારુ શિક્ષણ અને શિક્ષણનું સ્તર બાળકોમાં વધારવાના હેતુ રુપ પ્રાથમિક ઓલિમ્પિયાડ પરીક્ષાનું ( Primary Olympiad Examination ) આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે મહાનગરપાલિકા શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયમાં પ્રાથમિક ઓલિમ્પિયાડ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ( Cambridge University ) અભ્યાસક્રમ મુજબ ધોરણ 3 થી 8 ના કુલ 2,223 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ તમામ પરીક્ષાઓ ( Exam ) પાછળ મહાનગરપાલિકા દ્વારા 22 લાખ 23 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

શૈક્ષણિક વર્ષ 2023-24 માં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં પ્રાથમિક ઓલિમ્પિયાડ પરીક્ષા માટે મહાનગરપાલિકા ( BMC ) શાળાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુજબ ધોરણ 3 થી 8 ના કુલ 2223 વિદ્યાર્થીઓએ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન પ્રાથમિક ઓલિમ્પિયાડની પરીક્ષા આપી હતી. આ માટે મહાનગરપાલિકાએ ફાયરફિશ નેટવર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની પસંદગી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Allahabad High Court: જો પતિ કંઈ કમાતો ન હોય, તો પણ પત્નીને ભરણપોષણ પૂરું પાડવુ એ પતિની ફરજઃ અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય..

આ પરીક્ષા કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસક્રમ અનુસાર લેવામાં આવી હતી…

આ કંપનીએ વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા પરીક્ષા ફી લીધી છે અને કુલ 2223 વિદ્યાર્થીઓ પર 22 લાખ 23 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે આ પરીક્ષા કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસક્રમ અનુસાર લેવામાં આવી હતી.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Exit mobile version